-->
3 thi 8 nu material

NEW UPDATE

ALL EXAM IMP BOOKS BOOK REVYU BOOK REVIEW EXAM BOOK KENI EXAM BOOK CCE EXAM BOOK

Post a Comment

👉Book રીવ્યુ નમૂનો DOWNLOD


👫ધોરણ 4 કુહૂ નવનીત

DOWNLOD

👪ધોરણ 5 કેકારવ નવનીત

DOWNLOD

આજ ના સમય માં પુસ્તક વાંચન નું મહત્વ ઘટ્યું છે ત્યારે

  પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચન નું મહત્વ રહે તે માટે પુસ્તક રીવ્યુ અને અને પુસ્તક સમીક્ષા રજુ કરું છું  જે બધા ને ઉપયોગી થશે અને ખાસ મારા પ્યારા વિદ્યાર્થી ઓ ને 

પુસ્તક ના ઘણા પ્રકાર પાડી શકાય પણ વિવિધ વિષય વસ્તુ ને આધારે મુખ્ય બે (2) પ્રકાર પાડી શકાય 



👉1. કથા સાહિત્ય સ્વરૂપ 

(લઘુકથાઓ ,નવલકથા ,દંત કથાઓ ,લોકકથાઓ અને પરી કથાઓ આ બધું કથા સાહિત્ય ગણાય )

👉 2. બિન કથા સાહિત્ય 

(આત્મકથા ,જીવનચરિત્ર ,વ્યવસાય ,રસોઈ ,આરોગ્ય અને માવજત ,પ્રાણી ,હસ્તકલા ,ઘર સજાવટ ,ભાષાઓ ,પ્રવાસ વર્ણન ,વ્યક્તિત્વ વિકાસ ,ધર્મ ,કલા સંગીત ,અપરાધ,રમૂજ ને ઘણું બધું )

👉સમીક્ષા કરતા પેહલા 

1.પુસ્તક પસંદગી 

2. કાળજી પૂર્વક વાંચન 

3. જે અનુભવ થાય તે નોંધવું 


👉પુસ્તક સમીક્ષા નું માળખું 

પ્રસ્તાવનાઃ 

👉લેખક નું નામ ,પુસ્તકનું નામ ,પ્રકાશક 

👉પાના ની સંખ્યા ,કિંમત ,ISBN નંબર જેવા બાહ્ય લક્ષણો (ટૂંકમાં )

👉લેખક નો અતિ સંક્ષિપ્ત પરિચય 

👉પુસ્તક શા માટે પસન્દ કર્યું 

👉મુખ્ય વિષય  4/5 લીટી માં 


વિષય વસ્તુ નો સારાંશ 

👉 પુસ્તક નો મધ્યવર્તી વિચાર ,હેતુ 

👉 લેખક ની લેખન શૈલી 

👉 પુસ્તક ના બૌદ્ધિક ,સાંવેગિક ,અને સૌંદર્ય લક્ષી ગુણ 

👉 મુદા ઓની ગોઠવણી ,આધારરૂપ બાબત 

પુસ્તક નું વિશ્લેષણ અને મુલ્યાકંન 

👉 પુસ્તક સમીક્ષા નો મોટો અને ફકરા સ્વરૂપે નો ભાગ 

👉 લેખક નો હેતુ શું છે ?

👉 લેખક નો હેતુ સિદ્ધ થયો છે ,બધા પાસા ને આવરી લીધા છે 

👉 ભાષા સ્પષ્ટ અને લોકભોગ્ય છે .

👉 માહિતી કેવી સચોટ છે 

સમાપન 

👉પુસ્તક ની તમારા પર પડેલ અસર .

👉અત્યાર ના સમય સાથે અનુબંધ .

👉પુસ્તક ની સારી અને નબળી બાબતો 

👉બીજા ને વાંચવા ભલામણ કરશો જો "હા" તો શા માટે? અને "ના" તો શા માટે ?

એક પુસ્તક સમીક્ષા 

પુસ્તક સમીક્ષા

પુસ્તકનુંનામ  :-  અગનપંખ ( Wings of Fire)     

લેખકનું નામ  :-   .પી.જે.અબ્દુલકલામ

અનુવાદક    :-   હરેશ ધોળકિયા

સાહિત્ય પ્રકાર :-  આત્મકથા

મુખ પૃષ્ઠ.    :-    . પી.જે. અબ્દુલ કલામનો ફોટો આપેલ છે.

મલ પૃષ્ઠ    :-

બાંધણી.    :-   આ પુસ્તકની બાંધણી ફેવિકોલથી કરવામાં આવી છે . 

કિંમત.   :-  150 

પ્રકાશન  :-. સારસ્વત વતી ગૂર્જર  પ્રકાશન

                  ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ કલામ  ( .પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ઇન્ડિયા :. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે. તેમણે અરુણ તિવારી સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે.આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે. 

           

                   પુસ્તકની શરૂઆત તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ ગામના એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબથી  થાય છે. ડૉ. કલામ તેમના પિતાની જન્મજાત સાહજિકતા, બુદ્ધિપ્રતિભા અને ઉદારતાનું વર્ણન કરતાં લખે છે કે તે દરરોજ કેટલા લોકોને ભોજન કરાવતાં તે હું ચોક્કસ કહી શકું તેમ નથી.’ રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી  શ્રી લક્ષ્મણ શાસ્ત્રીની તેમના  પિતાજી  સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાં ડૉ.કલામ જણાવે છે કે મારા પિતા અને શાસ્ત્રીજી ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં  મશગુલ રહેતા.ડૉ.કલામના જીવનમાં તેમના પિતાની ઉંડી અસર વર્તાય છે. તેમણે સમગ્ર જીવન દરમિયાન તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં તેમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો. 

                   શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવસુબ્રમણ્ય ઐયર તેમની સાથે કલાકો ગાળતા અને કહેતા : કલામ , હું તને એટલો વિકસિત જોવા માંગું છું.જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે …’ શ્રી ઐયર  જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે શિવસુબ્રમણ્ય ઐયરના સામાજિક   બંધનો તોડવાના પ્રયાસનો ખાસ ઉલ્લેખ તેમણે  કર્યો છે.

            આત્મકથામાં ડૉ.કલામનો સ્વભાવ અને વ્યક્તિત્વનો ખાસ ઉલ્લેખ કરે છે. પુસ્તકની રસપ્રદ બાબત એ છે કે તેમની શાળા કોલેજના શિક્ષકો અને સાથી વિજ્ઞાનીઓના સુંદર વ્યકિતચિત્રો દ્વારા ડૉ.કલામ કોઈ વ્યકિતગત ઘટનાથી વાચકને પર  કરીને તેમને એરફોર્સ પાયલોટ બનવાના નિષ્ફળ પ્રયાસો તેમજ કલેકટર બનવાની ઈચ્છા  છતાં પોતે રોકેટ ઇજનેર કેમ બન્યા તેની છણાવટ  પુસ્તકમાં ઉપસી આવી છે. . કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા માત્ર નથી, પણ પ્રોધોગીકી  ક્ષેત્રે સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે. ડૉ. કલામના મત પ્રમાણે તેમના માતા પિતા   તથા શિક્ષકો  અને માર્ગદર્શકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ પુસ્તકમાં તેમનો પ્રયાસ છે.

             આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ , જર્મન રોકેટ વિજ્ઞાની વોનબરોન  જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો  સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.


📗 જવાહર નવોદય પરીક્ષા માટે ઉપયોગી બુક

  •  નવનીત પ્રકાશન બુક
  • બુકની કુલ કિંમત રૂ. - 300
  • ઓનલાઇન બુક ઝોન પર ખરીદ કિંમત - રૂ. - 295
  • ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
  • આ બુક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 


👉 https://onlinebookzone.com/navoday-books/navneet-javahar-navoday-exam-2024/?ref=140

 ગુજરાતી બાળવાર્તા

  •  6 બુકોનો સેટ (ક્રાઉન સાઈઝ બુક)
  • મનોરંજક, શિક્ષાપ્રદ, સચિત્ર બાળવાર્તાઓનો સંગ્રહ.
  • 1 બુકની કિંમત રૂ- 25
  • 6 બુકોના સેટની કુલ કિંમત – 150
  • ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 125
  • ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.


  • વિક્રમ વેતાલ
  • સિંદબાદની સાત સફર
  • બત્રીસ પુતળીની વાર્તા
  • રોબીન્સન ક્રુઝો
  • દરિયાપારની વાર્તાઓ 
  • મુલ્લા નસીરુદ્દીનની વાર્તાઓ

*આ બુક સેટ ખરીદવા માટે તેમજ તેના ફોટા જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.* ⤵️

👉 *https://onlinebookzone.com/story-books/balvarato-2/?ref=140*


દિવાળી વેકેશનમાં તમારા બાળકોને વંચાવવા માટે અવશ્ય વસાવો આ બુકોનો  સેટ.

ગુજરાત પરિચય અક્ષર પ્રકાશન બુક



*અધતન આવૃત્તિ - 2023*

  • ✔️ 2011 થી અવિરત બેસ્ટ સેલર બુક
  • ગૌણ સેવા પસંદગી મંડળ, જીપીએસસી, પંચાયત સેવા પસંદગી મંડળ, પી. એસ. આઈ., રેલવે બેંકિંગ, એલ.આઈ.સી., એકાઉન્ટન્ટ, કલાર્ક, રેવન્યુ તલાટી, હિસાબી અધિકારી, UPSC NET/SLET ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ક્વિઝ સ્પર્ધા તેમજ સામાન્ય જ્ઞાન વિષયના વિધાર્થીઓ, શિક્ષકો, અભ્યાસુઓ અને ગુજરાત વિશે જાણવા માગતા ગુજરાત પ્રેમીઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક. 
  • બુકની કિંમત રૂ. –  450
  • ડીસ્કાઉન્ટ રૂ.    –    70
  • *ઓનલાઇન ખરીદ કિંમત રૂ –  380
  • ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
  • *આ બુક ખરીદવા માટે તેમજ ડેમો PDF જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️


 👉 *https://onlinebookzone.com/axar-publication-books/gujarat-parichary-2023/?ref=140*



📙 DEAR ENGLISH બુક.


*ધોરણ 1 થી 8 ના બાળકોને પાયાથી અંગ્રેજી શીખવા માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક.*

આ બુક ખરીદવા માટે તથા તેની અનુક્રમણિકા જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.  ⤵️

👉  *https://onlinebookzone.com/school-useful-books/dear-english/*


📕PM યશસ્વી યોજના ધોરણ 8 માટેની 


  1. અરિહંત પ્રકાશન હિન્દી બુક
  2. બુકની કિંમત રૂ. –  315
  3. ડીસ્કાઉન્ટ રૂ.      –  35
  4. ઓનલાઇન ખરીદ કિંમત રૂ –  280
  5. ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.


બુક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો ⤵️


👉 *https://onlinebookzone.com/arihant-publication/pm-yashasvi-std8/?ref=140*




Important link  On line book 


 કેળવણી નિરીક્ષક નોલેજ પાવર પ્રકાશન 2023 લેટેસ્ટ આવૃતિ.


કેળવણી નિરીક્ષક તેમજ શિક્ષણ સેવા ને લગતી તમામ ભરતી અને બઢતી પરીક્ષા માટે ઉપયોગી બુક. 

આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.

બુકની કિંમત  રૂ.   – 400
ડીસ્કાઉન્ટ     રૂ.   –    80
*ઓનલાઇન ખરીદ કિંમત રૂ. – 320*
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે


કેળવણી નિરીક્ષક પુસ્તક  2


  1. 🔸ગુજરાત મા પ્રથમ વખત *સંપૂર્ણ અભ્યાસક્રમ ને આવરી લેતી* કેળવણી નિરીક્ષક અને શિક્ષણ વિભાગની વિવિધ ભરતી અને બઢતી પરીક્ષા માટે ઉપયોગી બુક. 
  2. 📘બુકની કિંમત  રૂ.   – 600
  3. 💃 ડીસ્કાઉન્ટ     રૂ.   –  150 
  4. ઓનલાઇન કિંમત રૂ. – 450
  5. આપની ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રીરહેશે
  6. 📘 બુક નો ઓનલાઇન 👇🏻ઓર્ડર કરવા માટે*
_______________________________

🧑‍🏫  *બનો કેળવણી નિરીક્ષક શિક્ષણ સાગર ને સંગ* તો હવે *કેની પરીક્ષાની તૈયારી માટે* ની  બેસ્ટ બુક.

🙏🏻 *તમામ શિક્ષક મિત્રો સુધી પહોચાડો*🙏🏻

ગુજરાતી વ્યાકરણ 



📖  યુવા ઉપનિષદ્ પબ્લિકેશન,  દ્વારા પ્રકાશિત   *''ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ''* વિષયના પુસ્તકની બીજી આવૃત્તિ.

બુકની કિંમત રૂ. –  440
ડીસ્કાઉન્ટ રૂ.    –   100

*ઓનલાઇન ખરીદ કિંમત રૂ –  340*
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.

*આ બુક ખરીદવા માટે તેમજ ડેમો PDF જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*⤵️

👍 

👉📚 TAT મુખ્ય પરીક્ષા માટે અક્ષર પ્રકાશનની વર્ણનાત્મક બુક.

નવા અભ્યાસક્રમ મુજબ અદ્યતન આવૃતિ 
અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને આવરી લેતું પુસ્તક
વર્ણનાત્મક ટોપિક્સની સમજૂતી
વ્યાકરણની સંપૂર્ણ સમજ સ્વાધ્યાય સહિત

નિબંધ લેખન
પત્ર લેખન
સાર લેખન
ચર્ચા પત્ર 
વ્યાકરણ 

*બુક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*





ગણન ઉપયોગી બુક

📙 *ગણન કૌશલ્ય માટે ઉપયોગી બુક*
  *ડગલું ભાગ - 2*
ધોરણ 1-2 માટે ઉપયોગી
બુકની કિંમત  રૂ. 55

ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
કુલ પેજ :::  64

ઓનલાઇન બુક ખરીદવા તેમજ બુકની PDF ડાઉનલોડ કરવા માટેની લિંક. ⤵️

📕 *લિબર્ટી પ્રકાશન CCE બુક.*
*2023ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ*




*700 પેજ ની દળદાર બુક*
*એકદમ રંગીન પુસ્તક*
*સાથે 5 મોડેલ પ્રશ્નપત્રોની બુક Free*

બુકની કિંમત – રૂ.  750
ડીસ્કાઉન્ટ  રૂ.   –  170

*ઓનલાઇન ખરીદ કિંમત રૂ. –  580*
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.

ક્લાસ 3 ગ્રુપ A અને B ની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી.

પ્રાથમિક પરીક્ષામાં વધારે ગુણભાર ધરાવતાં તાર્કિક અભિયોગ્યતા વિષય પર વિશેષ ભાર

અંગ્રેજી અને ગુજરાતી ભાષાનાં દરેક મુદ્દાઓની વિશેષ સમજૂતી

ગણિત વિષયની એકદમ સરળ ભાષામાં ઉદાહરણ સહિત સમજૂતી

અગાઉની પરીક્ષાના 3200 હેતુલક્ષી પ્રશ્નો જેમાં ગણિત અને રીઝનિંગ સંપૂર્ણ સમજૂતી

*આ બુકની ડેમો PDF જોવા તેમજ બુક ખરીદવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*⤵️

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close