-->
3 thi 8 nu material

NEW UPDATE

Maths Short Tricks Part-13 for All exams

Post a Comment

स्पर्धात्मक परीक्षाओ माटे गणितनी टूंकी रीतो भाग-13
■ PDF फाईलमां तमे प्रिन्ट पण काढी शको
■ अगाउ मुकायेल 12 भाग पण डाउनलोड करो
■ क्लिक करो नीचे



અહી આ ભાગ નં. 13 માં અવિભાજ્ય સંખ્યાઓનો લ.સા.અ. અને ગુ.સા.અ. કેમ શોધવો તેની માહિતી મુકેલી છે. આ એક PDF ફાઈલ છે જે તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ પણ કાઢી શકો. ગણિત ટૂંકી રીત વિશાલ ગૌસ્વામી દ્વારા. Special thanks to him

ગણિતની ટૂંકી રીતો ભાગ-13 :- ડાઉનલોડ
- આવી ઘણી બધી રીતોના ભાગ ટૂંક સમયમાં મુકવામાં આવશે. ભાગ-14 પણ થોડા દિવસમાં મુકાઈ જશે.

અહી મુકેલ ભાગ-12 માં સંખ્યાના અવયવ પાડવાની ટૂંકી રીત મુકેલ છે.

ગણિત ટૂંકી રીત ભાગ-12 PDF :- ડાઉનલોડ કરવા ક્લિક કરો
માત્ર 92 kb જ સાઈઝ.

- વોટ્સએપ ગ્રુપમાં અપડેટ માટે 7574892279ને તમારા ગ્રુપમાં એડ કરો

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter
close