-->
3 thi 8 nu material

NEW UPDATE

Breaking News..... સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળાશિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)

Post a Comment
Breaking News.....
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળાશિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)



➡ઉમેદવારોને ફાળવવામાં આવેલા સંબંધિત જીલ્લામાં શાળા પસંદગી અંગેનો કેમ્પ તારીખ 09-12-2015 અથવા તારીખ 10-12-2015 ના રોજ નિયત કરી, સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાણ કરવામાં આવશે.
➡ઉમેદવારોએ સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ સમય અને સ્થળ ઉપર અસલ ગુણપત્રક / પ્રમાણ પત્રક તથા અન્ય તમામ આનુસાંગિક આધારો સાથે શાળા પસંદગી માટે અચૂક હાજર રહેવાનું રહેશે.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter
close