-->
3 thi 8 nu material

NEW UPDATE

"અમૄતમ વાત્સલ્ય યોજના" માટે કેવી રીતે એપલિકેશન કરવી તેની સંપૂર્ણ વિગત

Post a Comment
"અમૄતમ વાત્સલ્ય યોજના"

1 : અરજદાર નો પૂરૂ નામ, સરનામુ અને નંબર લખવો....




2 : ત્રણ રુપિયા ની ટિકિટ લગાવવી

3 : બનને ફોમઁ માં અરજદાર નો એક એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવવો.

4 : અરજદાર ની વાષિઁક આવક સરકારી રેકોર્ડ માં 1, 20, 000 થી વધારે હોવી જોઈએ નહી.

5 : અરજદાર નો દીકરો 21 વષઁથી વધારે ઊંમર નો હોવો જોઇએ નહીં, અને જો હોય તો તેનુ અને તેના પરીવાર નુ અલગ ફોમઁ ભરવુ.

6 : ફોમઁ માં કુટુંબ ના બધા સભ્યોના નામ, ઊંમર, ધંધો, વાષિઁક આવક લખવી.

7 : બે સાક્ષી ના નામ, ઊંમર, ધંધો, રહેઠાણ અને સહી કરાવવી.

8 : પોતાના ગામના તલાટી કમ મંત્રી શ્રી ના સહીસિક્કા કરવવા.

9 : નીચે મુજબ ના પુરાવાઓ રજૂ કરવા
- લાઇટ બીલ ની ઝેરોક્ષ
- ચુંટણી કાડઁ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- બે ફોટા

નોધ : ઝેરોક્ષ ઊપર અરજદારે સહી કરવી.

10 : બનને ફોમઁ માં જ્યા અરજદાર ની સહી લખી હોય ત્યા સહી કરવી.

11 : વધુ માહિતી પોતાના ગામના તલાટી પાસેથી મેળવવી.

12 : આ યોજના બાબતે તલાટી તથા મામલતદારની જરુર પડે તો તમામ માહિતી માટે તેમનો સંપકઁ કરવો.

13 : ફોમઁ ભરી તલાટી ને જમા કરાવ્યા બાદ અરજદાર ને આવક નો દાખલો તલાટી આપશે.

14 : આ આવક નો દાખલો મામલતદાર કચેરી નો સમય લઇ અરજદારે ફોમઁ માં લખેલા તમામ સભ્યો લઇ ને કચેરીમાં અધિકારી પાસે ફીગર તથા ફોટા પાડવામાં આવશે.એટલે અરજદાર ની તમામ પ્રક્રિયા પૂરી થઇ જાય છે.

15 : આ પ્રક્રિયા પૂરી થયા બાદ આ યોજના નુ કાડઁ અરજદાર ના સરનામા ઊપર પોસ્ટ ધ્વારા આવશે.કાડઁ આવવામા એનાથી વધારે સમય થાય તો પોતાના ગામ ના તલાટી અથવા પોતાના મામલતદારશ્રી નો સંપકઁ કરી પોતાનુ કાડઁ રુબરુ માં જઇ મેળવી લેવુ.

16 : આ કાડઁ માટેની તમામ પ્રક્રિયા માં અરજદાર ને પૂરતી મદદ કરવા માટે જે તે જવાબદાર સરકારી અધિકારી બંધાયેલ છે.

17 : આ યોજના આજીવન છે.અરજદારે આ યોજના માં પરીવાર ના દરેક એક સભ્ય દીઠ 2, 00, 000 રુપિયા નો ખચઁ કોઇ પણ બીમારી હોય તો આ કાડઁ હોસ્પિટલમાં બતાવી દાખલ થવુ.દરેક વ્યકતી ને એક વષઁ નો 2, 00, 000 સુધીનો ખચઁ આ યોજના અંતગર્ત જે તે હોસ્પિટલ ને  ગુજરાત સરકાર ચૂકવશે
.
નોધ : આ યોજના નો કુટુંબ ના દરેક સભ્ય ને ગુજરાત સરકાર ધ્વારા મફત લાભ મળશે.

- આ મેસેજ ને તમામ ગ્રુપ માં આગળ મોકલવો.જેથી તમામ સમાજ ને આ અંગે ની માહિતી મળે અને વધારે માં વધારે લાભ મેળવી શકે.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter
close