-->
3 thi 8 nu material

NEW UPDATE

MS UNI BARODA CCC PRACTICALE PAPER DATE: 15/02/2016 TIME: 03:00 TO 06:00

Post a Comment
MS UNI BARODA CCC PRACTICALE PAPER
DATE: 15/02/2016
TIME: 03:00 TO 06:00


સીસીસીની પરીક્ષામાં પૂછાયલા પ્રશ્નો:
(1) તમારાં નંબરનું ફોલ્ડર બનાવો અને તેમાં તમારા નામનું ફોલ્ડર બનાવો. (5માર્ક્સ)
(2) તમારા નામના ફોલ્ડર માં ડાટા નામનું ફોલ્ડર બનાવો અને એમાં લેટર નામનું ફોલ્ડર બનાવો તથા ડાટા નામના ફોલ્ડરની

સાઈજ શોધો. (5માર્ક્સ)
(3) વોલપેપર અને સ્ક્રીનસેવર બદલો. (5માર્ક્સ)
(4) પેન્ટ માં રાષ્ટ્રધ્વજ દોરો તથા તેમાં રંગ પૂરો. (7માર્ક્સ)
(5) આઉટલૂક માં બેન્કના 15000 લોન ના માસિક હફતાનું રિમાઇન્ડર સેટ કરો. (8માર્ક્સ)
(6) તમારા મિત્રને તમારા જન્મદિવસની પાર્ટી માં આમંત્રણ આપતો લેટર લખીને 5 મિત્રોને મેલમર્જ કરો. (20માર્ક્સ)

સૂચના:
# મેઇલમર્જ માં એડ્રેસ તથા લેટર ગુજરાતી માં લખવાનો છે.
# કદાચ નોટપેડમાં આઉટલૂકના રિમાઇન્ડરના સ્ટેપ લખવાના કહેવામા આવે તો તે તૈયાર કરીને જવા.

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close