-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 5 ENGLISH UNIT 3 LITTLE STEP SEVEN EIGHT NINE ONLINE MCQ QUIZ

Post a Comment
STD 5 ENGLISH UNIT 3 LITTLE STEP SEVEN EIGHT NINE

સુચના : દરેક ઓડિયો વિકલ્પમાં ક્લિક કર્યા પછી ઓડિયો સંભળાતા થોડી વાર લાગશે માટે ક્લિક કર્યા પછી રાહ જોવી.

 Activity 1:

સમાવિષ્ટ ક્ષમ્તાઓ :

EN5.21 ફકરાનું અનુલેખન કરે છે.
EN5.22 RHYMES, ACTION SONGS અભિનય સાથે ગાઈ તેનો આસ્વાદ માણે છે. 
  Rhyme :  "THE COLOURFUL PEOPLE"
એકમમાં સમાવિષ્ટ સ્પેલિંગ

📢સુચના સાંભળવા અહી ક્લિક કરો 📢

ક્રમ Spelling ઉચ્ચાર અર્થ
1know🔊નો 🔊જાણવું
2blue🔊બ્લુ 🔊વાદળી રંગનું
3clean🔊ક્લીન 🔊ચોખ્ખું
4green🔊ગ્રીન 🔊લીલા રંગનું
5say🔊સે 🔊કહેવું
6yellow🔊યેલો 🔊પીળા રંગનું
7cool🔊કૂલ 🔊ઠંડુ
8down🔊ડાઉન 🔊નીચે
9black🔊બ્લેક 🔊કાળા રંગનું
10red🔊રેડ 🔊લાલ રંગનું
11right🔊રાઈટ 🔊સાચું
12reply🔊રીપ્લાય 🔊ઉતર આપવો
13white🔊વાઈટ 🔊સફેદ રંગનું
  Rhyme :  "THE COLOURFUL PEOPLE"
સુચના : "નીચે આપેલ ગીત વાંચો અને ગીત સંભાળવા માટે કોઈપણ લાઈન ટચ કરો અને તેનો આનંદ માણો"

 I know you, you are Mr Blue

Your garden is clean, are you Miss Green?

Say me hello, O ! Mr Yellow.

Cool down your head, don’t let it Red.

Am I right? Reply, Mr White. 

Yes, yes, yes, with you Ms Black

ACTIVITY 1 VIDEO નીચે આપેલ વિડીયો જુઓ અને સમજો

Home Work  (ગૃહ કાર્ય /લેશન)

1. Write the rhyme with nice and clean handwriting.
    (ગીતનું અનુ લેખન કરો )
__________________________________________________________
2. Learn the rhyme by heart. 

   (ગીતનો મુખપાઠ(કંઠસ્થ) કરો )
__________________________________________________________
3. Write new words from the rhyme with nice and clean hand writing. 

(ગીતમાં આવતા નવા શબ્દો સુંદર અક્ષરે  લખવા.)

Activity 2 The Dreaming Squirrel

Activity 2 માં સમાવિષ્ટ ક્ષમ્તઓ

EN5.01 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતો શોધે છે.

EN5.05 વાક્યોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે.

એકમમાં સમાવિષ્ટ સ્પેલિંગ

📢સુચના સાંભળવા અહી ક્લિક કરો 📢

ક્રમ Spelling ઉચ્ચાર અર્થ
1sleeping🔊સ્લીપિંગ 🔊સુઈ રહેતું
2lets🔊લેટ્સ 🔊ચાલો
3wake🔊વેક 🔊જાગવું
4Squirrel🔊સ્ક્વેરેલ 🔊ખિસકોલી
5but🔊બટ 🔊પણ
6what🔊વોટ 🔊શું
7playing🔊પ્લેયિંગ🔊રમવું
8who 🔊હું 🔊કોણ
9baby🔊બેબી 🔊બચ્ચું
10Dreaming🔊ડ્રીમીંગ 🔊સ્વપ્ન જોતું
11where🔊વેઅર 🔊ક્યા
12Flying🔊ફ્લાઈંગ🔊ઉડવું
13sky🔊સ્કાઈ 🔊આંકાશ
14sitting🔊સીટીંગ 🔊બેસવું
15cloud🔊કલાઉડ 🔊વાદળ
16catching🔊કેચિંગ 🔊પકડવું
17stars🔊સ્ટાર્સ 🔊તારાઓ
18putting🔊પુટીંગ 🔊મૂકવું

ACTIVITY 1 VIDEO નીચે આપેલ વિડીયો જુઓ અને સમજો

Home Work  (ગૃહ કાર્ય /લેશન)
 1. Give word meanings in Gujarati:  શબ્દોનો અર્થ ગુજરાતીમાં આપો 
1) Dream – _________  
2) To catch – _________ 
3) To Put-_________
______________________________________________
2. Give Opposites:    વિરુદ્ધાર્થી શબ્દ લખો
1) Now x ________
2) Sleep x _________
______________________________________________
3. Make sentence: ઉદાહરણ મુજબ વાક્ય બનાવો 
ઉદાહરણ : 
Jungle : Animals are in jungle.
1) Pocket: ____________________________
2) Sky: ____________________________
3) Dream:_______________________
_____________________________________________
4. Write the names of the animals in English:   

________________________
કવીઝ : નિકુંજકુમાર સવાણી

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર કરી શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended Std 5 English Unit 2 Little steps four five six exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close