-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 6 SOCIAL SCIENCE UNIT 9 Apnu ghar Pruthvi MCQ TEST ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન એકમ 9 : આપણું ઘર પૃથ્વી

Post a Comment
અન્ય તમામ વિષયોનું મટેરિયલ

એકમ 9 : આપણું ઘર પૃથ્વી
Chapter 9 -Apnu ghar Pruthvi કવીઝ : નિકુંજકુમાર સવાણી

એકમ 9 : આપણું ઘર પૃથ્વી


અધ્યયન નિષ્પત્તિ : SS6.01 તારા, ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે. દા.ત. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર
SS6.02 પૃથ્વીને જીવ અસ્તિત્વ તથા વિવિધ કટિબંધો સંદર્ભે વિશિષ્ટ અવકાશીય પદાર્થ તરીકે ઓળખે છે.
SS6.03 દિવસ-રાત અને ઋતુ પરિવર્તન દર્શાવે છે.
SS6.04 વિશ્વના નકશા પર ખંડો અને મહાસાગરોની દિશાઓનો નિર્દેશ કરે છે.
SS6.05 પૃથ્વીના ગોળા અને વિશ્વના નકશા પર અક્ષાંશ-રેખાંશ, ધૃવો, વૃત્તો, આવરણો, ભારતના પાડોશી દેશો, ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો વગેરે દર્શાવે છે.
SS6.08 ગ્રહણને લગતી અંધશ્રધ્ધાઓની વિવેચનાત્મક રીતે ચકાસણી કરે છે.

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર કરી શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન એકમ 9 : આપણું ઘર પૃથ્વી exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close