-->
3 thi 8 nu material

NEW UPDATE

પક્ષીઓનાના નામ અંગ્રેજી ગુજરાતી અને હિન્દીમાં સાથે સાયન્ટીફીક નામ પણ જાણો Bird Name in Hindi Gujarati and English पक्षी के नाम Bird Name List

Post a Comment
Birds Name | Different type of Birds Name | पक्षियों के नाम | All Birds  Name | पंछी के नाम || - YouTube

Bird Name (पक्छियों के नाम): Do you know the name of birds in English-Hindi? here you can learn about all bird’s name in Hindi and English (पक्षी के नाम).
So, to learn about the birds name (पक्षियों के नाम) with their picture keep reading.

Do you like birds guys? I think you also like birds very much like me. There will hardly be anyone in the world who will not love birds because they look so cute and beautiful, attract anyone to themselves.

Birds name in Gujarati Hindi English પક્ષીઓના નામ હિન્દી અને ગુજરાતીમાં
નીચે આપેલ કોષ્ટક માંથી પક્ષીઓના નામ વાંચો દરેક પક્ષીના ફોટા પર કે નામ પર ક્લિક કરી તેનો અવાજ પણ સાંભળી શકશો. ટેબલ ને અંતે ટેસ્ટ આપેલી છે તે આપો અને તમારું જ્ઞાન ચકાસો. ફોટો પર ક્લિક કર્યા પછી પક્ષીઓના અવાજ સંભાળતા થોડી વાર લાગશે માટે રાહ જોવી

Birds Name पक्षी के नाम પક્ષીઓના નામ
Picture Name in English Name in Gujarati Name in Hindi Scientific Name
PARROT BIRD NAME Parrot (पैरट)(પેરેટ) પોપટ(Popat) तोता (Tota) Psittaciformes
cock | bird name Cock (कॉक)(કોક) મરઘો/કુકડો (kukdo ) मुर्गा (Murga) Gallus Gallus Domesticus
peacock | birds name Peacock (पीकॉक) (પીકોક) મોર (Mor) मोर (Mor) Pavo cristatus
owl bird Owl (ऑऊल)(આઉલ) ઘુવડ(Ghuvad) उल्लू (Ullu) Strigiformes
pigeon Pigeon (पिजेन)(પિંજન) કબૂતર(Kabutar) कबूतर (Kabutar) Columbidae
hen | bird name in english and hindi Hen (हेन)(હેંન) મરઘી मुर्गी (Murgi) Gallus gallus domesticus
crow | bird name Crow (क्रो)(ક્રો ) કાગડો कावा (Kawa) Corvus brachyrhynchos
swan Swan (स्वान)(સ્વાન) હંસ हंस (Hans) Cygnus
duck | bird's name Duck (डक) (ડક) બતક बतख (Batakh) Anas
cuckoo Cuckoo (कक्कू)(કુકુ) કોયલ कोयल (Koyal) Cuculidae
dove bird Dove (डव) કબૂતર(Kabutar) कबूतर (Kabutar) Columbidae
eagle bird Eagle (ईगल)(ઇગલ) ગરુડ गिद्ध(Giddha) Haliaeetus leucocephalus
Nightingale | bird name Nightingale (नाईटिंगल) (નાઇટિંગલ) બુલબુલ बुलबुल (Bulbul) Luscinia megarhynchos
flamingo bird Flamingo (फ्लेमिंगो)(ફ્લેમિંગો) ફ્લેમિંગો राजहंस (RajHans) Phoenicopterus roseus
Quail bird name Quail (क्यूयाल)(ક્વાલ) તીતરને મળતું એક પક્ષી बटेर (Bater) Coturnix coturnix
Ostrich bird Ostrich (ऑस्ट्रिच) (ઓસ્ટ્રિચ) શાહમૃગ सुतुरमुर्ग (Suturmurg) Struthio camelus
mynah | name of birds Mynah (मैना) (મેના) મેના मैना (Maina) Acridotheres tristis
kite bird Kite (काईट) સમડી चील (Cheel) Milvus migrans
Kingfisher | bird Kingfisher (किंगफ़िशर)(કિંગફિશર) કિંગફિશર राम चिरैया (Ram Chiraiya) Alcedinidae
Hoopoe | bird name Hoopoe (हुपी)(હુપી) ઘંટીટાંકળો, હુદહુદ हुदहुद (Hudhud) Upupa Epops
hawk | bird Hawk (हॉक) (હોક) બાજ बाज (Baaj) Buteo jamaicensis
Hawk Cuckoo bird Hawk-Cuckoo (हॉक कक्कू) કોયલ /પપીહા पपीहा, कपक (Papiha, Kapak) Cuculidae
Woodpecker | bird name Woodpecker (वुडपीकर)(વુડપેકર) લક્કડ ખોદ कंठफोड़वा (KanthPhodwa) Picidae
wagtail bird Wagtail (वेगटेल)(વેગટાઇલ) લાંબી પૂંછડીવાળું એક નાનું પક્ષી खंजन (Khanjan) Motacilla
Vulture | bird name Vulture (वल्चर) (વલ્ચર) ગીધ गिद्ध (Giddh) Aegypius Monachus
Sparrow bird Sparrow (स्पैरो)(સ્પેરો) ચકલી गोरेया (Goreya) Passer domesticus
Sea Gull Sea Gull(સી ગુલ) જળ કુકડી गंगा-चिल्ली Larus canus Linnaeus
Martin Martin (માર્ટિન) દેવ ચકલી अबाबील चिड़ियाँ Hirundinidae
Lapwing Lapwing (લપવીગ) ટીટોડી टिटहरी. Vanellinae
Magpie Bird Magpie Bird (મેગ્પી બર્ડ) નીલકંઠ मैना की जाति की चिड़ियाँ Pica pica
Heron Heron(હેરોન) બગલું बगुला Ardeidae
Emu Emu (ઇમુ) ઇમુ एमू Dromaius novaehollandiae
Cockatoo Cockatoo (કાકેટુઆ) કલગીવાળો પોપટ, काकातुआ Cacatuidae

GAME 1 નીચે આપેલી ગેમ રમી જુઓ અને તમને પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો કવીઝ : નિકુંજકુમાર સવાણી

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended દરિયાયી પ્રાણીઓ ONLINE exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close