-->

NEW UPDATE

STD 5 ENGLISH UNIT 2 CHUNNI AND MUNNI I Love You Chunni !!

Post a Comment
STD 5 ENGLISH UNIT 2 CHUNNI AND MUNNI I Love You Chunni !!
Unit : 2 Little steps Four Five Six

એકમમાં સમાવિષ્ટ અધ્યન નિષ્પતિઓ (ક્ષમતાઓ)

EN5.22 RHYMES, ACTION SONGS અભિનય સાથે ગાઈ  તેનો આસ્વાદ માણે છે.  

EN5.01 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતો શોધે છે.

EN5.05 વાક્યોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે.

EN5.09 માહિતી મેળવવા Wh-થી બનતા પ્રશ્નો પૂછે છે.   

Activity 1 

Activity 1 માં સમાવિષ્ટ ક્ષમ્તાઓ 

EN5.22 RHYMES, ACTION SONGS અભિનય સાથે ગાઈ તેનો આસ્વાદ માણે છે.  

સુચના : નીચે આપેલ Rhymeપર ક્લિક કરો અને Rhyme સાંભળો પછી ગાઓ અને અભિનય કરો 



ACTIVITY 1 VIDEO નીચે આપેલ વિડીયો જુઓ અને સમજો

Activity 2 I love you Chunni !!!!

Activity 2 માં સમાવિષ્ટ ક્ષમ્તઓ

EN5.01 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતો શોધે છે.

EN5.05 વાક્યોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે.

I love you chunni:

એકમમાં સમાવિષ્ટ સ્પેલિંગ

📢સુચના સાંભળવા અહી ક્લિક કરો 📢

ક્રમ Spelling ઉચ્ચાર અર્થ
1Together🔊ટુગેધર 🔊ભેગા થવું
2loves 🔊લવ્સ 🔊ચાહે છે
3always 🔊ઓલ્વેઝ 🔊હમેશા
4early🔊અર્લી 🔊વહેલા
5Special🔊સ્પેશીયલ 🔊ખાસ
6Wakes up🔊વેક્સ અપ 🔊જગાડવું
7Cleans🔊ક્લીન્સ 🔊સાફ કરવું
8Teeth🔊ટીથ 🔊દાંત
9Family🔊ફેમીલી 🔊પરિવાર
10Pray🔊પ્રે 🔊પ્રાર્થના
11Closes🔊ક્લોસીસ 🔊બંધ કરવું
12eyes🔊આઈઝ 🔊આંખો
13joins🔊જોઈન્સ 🔊જોડવું
14prepares🔊પ્રિપેર્સ 🔊તૈયાર કરવું
15breakfast🔊બ્રેકફાસ્ટ 🔊સવારનો નાસ્તો
16drinks🔊ડ્રીન્કસ 🔊પીવું
17goes🔊ગોઝ 🔊જવું
18alone🔊અલોન 🔊એકલું
19spends🔊સ્પેન્ડસ 🔊પસાર કરવો
20whole🔊ઓલ 🔊બધું
21mother🔊મધર 🔊મમ્મી માતા

Activity 2 Video : નીચે આપેલ વિડીઓ જુઓ અને સમજો

 

Home work : નીચે આપેલી ગેમ રમી જુઓ અને તમને પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો.

GAME 1 નીચે આપેલી ગેમ રમી જુઓ અને તમને પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો કવીઝ : નિકુંજકુમાર સવાણી

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર કરી શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended Std 5 English Unit 2 Little steps four five six exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close